નિર્ગમન 5:11 - પવિત્ર બાઈબલ11 તમાંરે જાતે જ તમાંરા માંટે પરાળ ભેગું કરવા જવું પડશે. તેથી જાઓ, પરાળ ભેગું કરો. પરંતુ તમે લોકો પહેલા જેટલી ઈંટો બનાવતા હતા તેમાં સહેજ પણ ઘટાડો કરવામાં નહિ આવે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તમે જઈને જ્યાંથી તમને મળે ત્યાંથી તમારે માટે પરાળ લઈ આવો; પણ તમારું કામ કંઈ કમી કરવામાં આવશે નહિ.’” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તમે જઈને જ્યાંથી મળે ત્યાંથી તમારે માટે પરાળ લઈ આવો, પણ તમારે માટે ઠરાવેલા કામમાં જરાયે ઘટાડો કરવામાં આવશે નહિ” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તમારે જાતે જ તમારા કામ માટે પરાળ ભેગું કરી લાવવું પડશે. તેથી જાઓ, પરાળ ભેગું કરો. તોપણ તમારે બનાવવાની ઈંટોની સંખ્યાનું પ્રમાણ તો એટલું જ રહેશે. તે ઓછું કરવામાં નહિ આવે.” Viz kapitola |