નિર્ગમન 40:7 - પવિત્ર બાઈબલ7 મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે કૂડી મૂકજે અને તેમાં પાણી ભરજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તું હોજને મુલાકાતમંડપની તથા વેદીની વચ્ચે મૂક, ને તેમાં પાણી ભર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 મંડપ તથા યજ્ઞવેદીની વચમાં જળકુંડ મૂકજે અને તેને પાણીથી ભરજે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તું હોજને મુલાકાતમંડપની તથા વેદીની વચ્ચે મૂકજે અને તેમાં પાણી ભરજે. Viz kapitola |