નિર્ગમન 40:5 - પવિત્ર બાઈબલ5 ત્યારબાદ સાક્ષ્યકોશ આગળ સોનાની ધૂપદાની ગોઠવજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તું સોનાની ધૂપવેદી કરારકોશની સામે મૂક, ને મંડપના દ્વારને પડદો લગાડ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 સોનાની ધૂપવેદીને તું સાક્ષ્યલેખ રાખેલી કરારપેટી આગળ મૂકજે, અને મંડપના પ્રવેશદ્વાર આગળ પડદો લટકાવજે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તું સોનાની ધૂપવેદી કરારકોશની સામે મૂકજે અને મંડપના દ્વારને પડદો લગાડજે. Viz kapitola |