Online Bible

- Reklamy -




નિર્ગમન 40:37 - પવિત્ર બાઈબલ

37 પણ જો વાદળ પવિત્રમંડપ ઉપર સ્થિર થતું તો વાદળ હઠે નહિ ત્યાં સુધી તેઓ મુકામ ઉપાડતા નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 પણ જો મેઘને ઉઠાવી લેવામાં આવતો નહિ, તો તેને ઉઠાવી લેવામાં આવે નહિ તે દિવસ સુધી તેઓ કૂચ કરતા નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 જ્યાં સુધી મંડપ પર વાદળ રહેતું ત્યાં સુધી તેઓ પોતાની છાવણી તે સ્થળેથી ખસેડતા નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 પણ જો વાદળ પવિત્રમંડપ ઉપર સ્થિર થતું તો વાદળ હઠે નહિ ત્યાં સુધી તેઓ મુકામ પામતા નહિ.

Viz kapitola kopírovat




નિર્ગમન 40:37

Následuj nás:

Reklamy


Reklamy