નિર્ગમન 40:36 - પવિત્ર બાઈબલ36 ઇસ્રાએલીઓના પ્રવાસના પ્રત્યેક મુકામે જયારે વાદળ મંડપ પરથી હઠી જતું ત્યારે તે લોકો મુકામ ઉપાડતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને જ્યારે મેઘને મંડપ ઉપરથી ઉઠાવી લેવામાં આવતો, ત્યારે ઇઝરાયલી લોકો પોતાની સર્વ મૂસાફરીઓમાં આગળ ચાલતાં; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 જ્યારે મંડપ પરથી વાદળ ખસી જતું ત્યારે જ ઇઝરાયલીઓ પોતાની છાવણી બીજે સ્થળે લઈ જતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 જયારે મેઘને મંડપ ઉપરથી ઊઠાવી લેવામાં આવતો, ત્યારે ઇઝરાયલીઓ પોતાની મુસાફરીમાં આગળ આવતા. Viz kapitola |