નિર્ગમન 40:31 - પવિત્ર બાઈબલ31 મૂસા અને હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા અથવા આહુતિ અર્પણ કરવા વેદી પાસે જતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને મૂસા તથા હારુન તથા તેના પુત્રો પોતાના હાથપગ ત્યાં ધોતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31-32 મોશે, આરોન અને આરોનના પુત્રો જ્યારે જ્યારે મંડપમાં અથવા વેદી પાસે જતા ત્યારે તે જળકુંડમાં પોતાના હાથપગ ધોતા. તેમણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 મૂસા, હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા માટે ત્યાં હાથ પગ ધોતા. Viz kapitola |