નિર્ગમન 40:30 - પવિત્ર બાઈબલ30 તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે કૂડી ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માંટે પાણી રેડયું; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને હોજને તેણે મુલાકાતમંડપ તથા વેદીની વચમાં મૂક્યો, ને તેની અંદર સ્નાન કરવા માટે પાણી ભર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 તેણે મંડપ અને વેદીની વચ્ચે જળકુંડ મૂકયો અને તેને પાણીથી ભર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે હોજ ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માટે પાણી રેડ્યું. Viz kapitola |