નિર્ગમન 40:27 - પવિત્ર બાઈબલ27 યહોવાની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને તેણે તેની ઉપર ખુશબોદાર સુગંધીઓનો ધૂપ બાળ્યો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 અને સુગંધીદાર ધૂપ સળગાવ્યો. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો. Viz kapitola |