નિર્ગમન 40:22 - પવિત્ર બાઈબલ22 મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂકયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને તેણે મેજને મુલાકાતમંડપમાં, મંડપની ઉત્તર બાજુએ પડદાની બહાર મૂકી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 તેણે મંડપની અંદર આડશના પડદાની બહાર ઉત્તર દિશામાં મેજ મૂકી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂક્યું. Viz kapitola |