Online Bible

- Reklamy -




નિર્ગમન 40:20 - પવિત્ર બાઈબલ

20 અને તેની પર યહોવાની આજ્ઞા મુજબ ઢાંકણ પાથરી દીધું. તેણે સાક્ષ્યલેખ કોશમાં મૂકી, કડાંમાં દાંડીઓ બેસાડી કરારકોશને મથાળે ઢાંકણ મૂકી દીધું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તેણે કરારલેખ લઈને કોશમાં મૂક્યો, ને કોશ પર દાંડા ગોઠવ્યા, ને કોશ પર દયાસન મૂક્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 પછી તેણે સાક્ષ્યલેખની બન્‍ને શિલાપાટીઓ લઈને કરારપેટીમાં મૂકી. તેના દાંડાઓ તેના કડાંઓમાં પરોવ્યા અને કરારપેટી પર તેનું ઢાંકણ ઢાંકયું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેણે સાક્ષ્યલેખ લઈને કરારકોશમાં મૂક્યો અને કોશ પર દાંડા ગોઠવ્યા અને કોશ પર દયાસન મૂક્યું.

Viz kapitola kopírovat




નિર્ગમન 40:20

Následuj nás:

Reklamy


Reklamy