નિર્ગમન 40:2 - પવિત્ર બાઈબલ2 “પ્રથમ માંસના પ્રથમ દિવસે તું પવિત્રમડંપ ઊભો કરજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “તું પહેલા માસને પહેલે દિવસે મુલાકાતમંડપનો માંડવો ઊભો કર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 પ્રથમ માસના પ્રથમ દિવસે મુલાકાતમંડપ ઊભો કરજે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “પ્રથમ માસના પ્રથમ દિવસે તું મુલાકાતમંડપ ઊભો કરજે. Viz kapitola |