નિર્ગમન 40:19 - પવિત્ર બાઈબલ19 યહોવાએ તેને કહ્યું હતું તે પ્રમાંણે પવિત્રમંડપ ઉપર આવરણ પાથરી દીધું અને છેક ઉપર આચ્છાદન લગાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને મંડપ ઉપર તેણે તંબુ પસાર્યો, ને તેની ઉપર તંબુનું આચ્છાદન કર્યું; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે મંડપ પર આચ્છાદન લગાડયું અને તેના પર બહારનું આચ્છાદન ઢાંકયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે પવિત્રમંડપ ઉપર આવરણ પાથરી દીધું અને તેની ઉપર તંબુનું આચ્છાદન કર્યું. Viz kapitola |