નિર્ગમન 40:17 - પવિત્ર બાઈબલ17 બીજા વર્ષના પ્રથમ માંસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને એમ થયું કે બીજા વર્ષના પહેલા માસમાં તે માસને પહેલે દિવસે મંડપ ઊભો કરવાનું કામ પૂરું થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તેથી તેમના ઇજિપ્તમાંથી નીકળ્યાના બીજા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે મુલાકાતમંડપની સ્થાપના કરવામાં આવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 બીજા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો. Viz kapitola |