નિર્ગમન 40:16 - પવિત્ર બાઈબલ16 યહોવાએ મૂસાને જે આજ્ઞા કરી હતી તે પ્રમાંણે કરવા માંટે મૂસા આગળ વધ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એ પ્રમાણે મૂસાએ કર્યું; જે સર્વ આજ્ઞાઓ યહોવાએ તેને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 મોશેએ સઘળું પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યું. Viz kapitola |