Online Bible

- Reklamy -




નિર્ગમન 4:6 - પવિત્ર બાઈબલ

6 પછી યહોવાએ મૂસાને કહ્યું, “હું તને બીજો એક પુરાવે આપુ છું. તારો હાથ ડગલાની અંદર છાતી પર મૂક.” તેણે હાથ અંદર મૂક્યો; અને જ્યારે પાછો કાઢયો ત્યારે, હાથે કોઢ થયેલો હતો, અને હાથ બરફ જેવો સફેદ થઈ ગયો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને એ ઉપરાંત યહોવાએ તેને કહ્યું, “હવે તારો હાથ તારા ઝભ્ભામાં નાખ.” ત્યારે તેણે પોતાનો હાથ ઝભ્ભામાં નાખ્યો અને તેણે તે બહાર કાઢયો ત્યારે, જુઓ, તેનો હાથ કોઢીલો બની બરફ જેવો થઈ ગયો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 પ્રભુએ ફરીથી મોશેને કહ્યું, “તારો હાથ તારા બદનમાં મૂક.” તેણે પોતાનો હાથ બદનમાં મૂક્યો; પણ જ્યારે હાથ બહાર કાઢયો ત્યારે તેનો હાથ કોઢવાળો બની હિમ જેવો સફેદ થઈ ગયો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 વિશેષમાં યહોવાહે તેને કહ્યું, “હું તને બીજો ચમત્કાર બતાવું છું. તારો હાથ તેં પહેરેલા ઝભ્ભા નીચે છાતી પાસે મૂક.” તેમ કર્યા પછી મૂસાએ જ્યારે હાથ પાછો બહાર કાઢયો ત્યારે તેનો હાથ કુષ્ટરોગથી બરફ જેવો સફેદ થઈ ગયો હતો.

Viz kapitola kopírovat




નિર્ગમન 4:6

Následuj nás:

Reklamy


Reklamy