Online Bible

- Reklamy -




નિર્ગમન 4:30 - પવિત્ર બાઈબલ

30 પછી હારુને લોકોને યહોવાએ જે જે કહ્યું હતું, તે બધુંજ કહી સંભાળાવ્યું. તથા મૂસાએ લોકો સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને યહોવાએ મૂસાને કહેલી સર્વ વાતો હારુને કહી સંભળાવી, અને તેણે લોકોના દેખતાં તે ચિહ્નો કરી બતાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 પ્રભુએ મોશેને કહેલી સર્વ વાતો આરોને તેમને કહી સંભળાવી, તથા લોકો આગળ સર્વ ચમત્કારો કરી બતાવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 અને યહોવાહે મૂસાને કહેલી સર્વ વાતો હારુને તેઓને કહી સંભળાવી તથા મૂસાએ તેઓની સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા.

Viz kapitola kopírovat




નિર્ગમન 4:30

Následuj nás:

Reklamy


Reklamy