Online Bible

- Reklamy -




નિર્ગમન 4:3 - પવિત્ર બાઈબલ

3 ત્યારે દેવે કહ્યું, “તારી લાકડીને જમીન પર ફેંકી દે.” એટલે મૂસાએ તેની લાકડી જમીન પર ફેંકી દીઘી, ને તે સાપ બની ગઈ. અને તે તેનાથી ડરી ગયો ને ભાગવા લાગ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યહોવાએ તેને કહ્યું, “તે ભૂમિ પર નાખ.” અને તેણે તે ભૂમિ પર નાખી, એટલે તે સર્પ થઈ ગઈ; અને મૂસા તેની આગળથી નાઠો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 મોશેએ કહ્યું, “લાકડી” પ્રભુએ તેને કહ્યું, “તેને જમીન પર ફેંદી દે.” મોશેએ લાકડી જમીન પર ફેંકી તો તે સાપ બની ગઈ અને મોશે તેનાથી દૂર ભાગ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ત્યારે યહોવાહે કહ્યું, “તારી લાકડીને જમીન પર નાખ.” એટલે મૂસાએ લાકડી જમીન પર નાખી, ત્યારે તે બદલાઈને સાપ બની ગઈ. તે જોઈને મૂસા બી ગયો અને ત્યાંથી ખસી ગયો.”

Viz kapitola kopírovat




નિર્ગમન 4:3

Následuj nás:

Reklamy


Reklamy