Online Bible

- Reklamy -




નિર્ગમન 4:28 - પવિત્ર બાઈબલ

28 મૂસાએ પોતાને યહોવાએ જે જે કહીને મોકલ્યો હતો તે, અને તેને જે જે ચમત્કારો બતાવવાનું કહ્યું હતુ તે બધું કહી સંભળાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને યહોવાએ પોતાનો જે સંદેશો લઈને મૂસાને મોકલ્યો હતો, તથા જે ચિહ્નો વિષે તેને આજ્ઞા આપી હતી, તે સર્વ મૂસાએ હારુનને કહી સંભળાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 પ્રભુએ મોશેને જે જે કહ્યું હતું અને તેને જે જે ચમત્કારો કરવાની આજ્ઞા આપી હતી તે બધું તેણે આરોનને કહી સંભળાવ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 મૂસાએ પોતાને યહોવાહે જે બાબત કહી હતી અને જે ચમત્કારો બતાવવાનું જણાવ્યું હતું તેની માહિતી તેને આપી.

Viz kapitola kopírovat




નિર્ગમન 4:28

Následuj nás:

Reklamy


Reklamy