નિર્ગમન 4:27 - પવિત્ર બાઈબલ27 યહોવાએ હારુન સાથે વાત કરી હતી. યહોવાએ તેને કહ્યું હતું, “રણમાં જા અને મૂસાને મળ.” એટલા માંટે હારુન દેવના પર્વત પર જઈને તેને મળ્યો અને ભેટી પડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને યહોવાએ હારુનને કહ્યું, “તું મૂસાને મળવાને અરણ્યમાં જા.” અને તે ગયો, ને ઈશ્વરના પર્વતમાં મૂસાને મળીને હારુને તેને ચુંબન કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 દરમ્યાનમાં, પ્રભુએ આરોનને કહ્યું, “તું મોશેને મળવા રણપ્રદેશમાં જા.” તેથી તે ગયો, અને ઈશ્વરના પર્વત આગળ તેને મળીને ચુંબન કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 યહોવાહે હારુન સાથે વાત કરી હતી અને તેને કહ્યું હતું, “અરણ્યમાં જા અને તારા ભાઈ મૂસાને મળ.” તેથી હારુન ઈશ્વરના પર્વત પર જઈને તેને મળ્યો અને ભેટ્યો. Viz kapitola |