નિર્ગમન 4:26 - પવિત્ર બાઈબલ26 સિપ્પોરાહે આ એટલા માંટે કહ્યું, કારણ કે તેને તેના પોતાના પુત્રની સુન્નત કરવી પડી હતી. એટલા માંટે દેવે મૂસાને માંફી આપી અને તેની હત્યા કરી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 માટે યહોવાએ તેને છોડયો. ત્યારે સિપ્પોરાહે કહ્યું, “સુન્નતના કારણથી તમે તો મારે માટે રક્તના વર છો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેથી યહોવાહે મૂસાને જતો કર્યો. ત્યારે સિપ્પોરાહએ કહ્યું, “સુન્નતના કારણથી તું મારે માટે લોહીનો વર છે.” Viz kapitola |