Online Bible

- Reklamy -




નિર્ગમન 4:25 - પવિત્ર બાઈબલ

25 પણ સિપ્પોરાહે એક ચકમકનો ધારદાર પથ્થર લઈ પોતાના પુત્રની સુન્નત કરી અને તે ચામડી મૂસાના પગે અડાડીને તે બોલી: “ખરેખર તમે તો માંરા લોહીથી વરેલા વરરાજા છો!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 ત્યારે સિપ્‍પોરાહે ચકમકનો એક પથ્થર લઈને પોતના પુત્રની સુન્‍નત કરી, ને પેલી [ચામડી] તેણે મૂસાના પગે અડકાડીને કહ્યું, “નિશ્ચે તમે તો મારે માટે રક્તના વર છો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25-26 તેથી તરત જ તેની પત્ની સિપ્પોરાએ ચકમકનો તીક્ષ્ણ પથ્થર લઈને પોતાના પુત્રની સુન્‍નત કરી અને તેની ચામડી મોશેના પગને અડકાડી. સુન્‍નતના વિધિને કારણે તે બોલી, “તમે તો મારે માટે રક્તના પતિ બન્યા છો.” તેથી ઈશ્વરે મોશેને જવા દીધો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 પણ સિપ્પોરાહએ ચકમકનો એક ધારદાર પથ્થર લઈને તેના વડે પોતાના પુત્રની સુન્નત કરી. તેની ચામડી મૂસાના પગે અડકાડીને તેણે કહ્યું, “ખરેખર તું તો મારા લોહીનો વર છે.”

Viz kapitola kopírovat




નિર્ગમન 4:25

Následuj nás:

Reklamy


Reklamy