Online Bible

- Reklamy -




નિર્ગમન 4:24 - પવિત્ર બાઈબલ

24 મૂસા પોતાની મિશરની યાત્રા કરી રહ્યો હતો. મુસાફરોને વિરામ કરવા બનાવેલા એક સ્થાને તે સૂવા માંટે રોકાયો. યહોવા તે મુકામે તેને મળ્યા. અને તેને માંરી નાખવા માંટે પ્રયત્ન કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને માર્ગમાં ઉતારાની જગ્યાએ એમ બન્યું કે યહોવાએ તેને મળીને મારી નાખવાનું ધાર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 મોશેએ રસ્તામાં એક સ્થળે મુકામ કર્યો. પ્રભુ મોશેને ત્યાં મળ્યા અને તે તેને મારી નાખવાના હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 મૂસા મિસર તરફ મુસાફરી કરી રહ્યો હતો ત્યારે એક સ્થળે તેણે મુકામ કર્યો, ત્યાં યહોવાહ તેને મળ્યા અને તેને મારી નાખવાનું ઇચ્છા કરી.

Viz kapitola kopírovat




નિર્ગમન 4:24

Následuj nás:

Reklamy


Reklamy