નિર્ગમન 4:20 - પવિત્ર બાઈબલ20 આથી મૂસા પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર ચઢાવી પાછો મિસર જવા નીકળ્યો. મૂસાએ પેલી લાકડીને પોતાની સાથે રાખી, જેમાં દેવની શક્તિ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને મૂસા પોતાની પત્ની તથા પોતાના પુત્રોને લઈને તેમને ગધેડા ઉપર બેસાડીને મિસરમાં પાછો ગયો; અને મૂસાએ પોતાના હાથમાં ઈશ્વરની લાકડી લીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેથી પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર બેસાડીને મોશે ઇજિપ્ત પાછો જવા નીકળ્યો. મોશેએ પોતાના હાથમાં ઈશ્વરની લાકડી પણ લઈ લીધી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 આથી મૂસા પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર બેસાડીને પાછો મિસર જવા રવાના થયો. તેણે ઈશ્વરની લાકડી પોતાની સાથે રાખી. Viz kapitola |