Online Bible

- Reklamy -




નિર્ગમન 4:19 - પવિત્ર બાઈબલ

19 તે સમયે મૂસા મિધાનમાં હતો. દેવે તેને કહ્યું, “આ સમયે તારા માંટે મિસર જવું સુરક્ષિત છે. જે વ્યક્તિઓ તને માંરવા ઈચ્છતા હતા તે બધા મરી ગયા છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને મિદ્યાનમાં યહોવાએ મૂસાને કહ્યું, “મિસરમાં પાછો જા; કેમ કે જે માણસો તારો જીવ લેવા શોધતા હતા તેઓ સર્વ ગુજરી ગયા છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 મિદ્યાનમાં પ્રભુએ મોશેને કહ્યું, “ઇજિપ્ત પાછો જા; કારણ, જેઓ તને મારી નાખવા માગતા હતા તે બધા મૃત્યુ પામ્યા છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 મૂસા મિદ્યાનમાં હતો, ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “તું મિસરમાં જા. હવે ત્યાં તારે માટે કશું જોખમ નથી. કેમ કે જે લોકો તને મારી નાખવા માટે શોધતા હતા તેઓ બધા મૃત્યુ પામ્યા છે.”

Viz kapitola kopírovat




નિર્ગમન 4:19

Následuj nás:

Reklamy


Reklamy