Online Bible

- Reklamy -




નિર્ગમન 4:17 - પવિત્ર બાઈબલ

17 એટલા માંટે જા, અને તારી લાકડી સાથે લઈ જા. એના વડે તારે પેલા લોકોને ચમત્કારો કરી બતાવવાના છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને આ લાકડી તારા હાથમાં તું લે, ને તે વડે તું ચિહ્નો કરી બતાવ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 હવે તારા હાથમાં આ લાકડી લે; કારણ, એના વડે તારે ચમત્કારો કરવાના છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 માટે હવે આ તારી લાકડી સાથે લઈ જા. એના વડે તું ચમત્કારો કરી બતાવજે.”

Viz kapitola kopírovat




નિર્ગમન 4:17

Následuj nás:

Reklamy


Reklamy