Online Bible

- Reklamy -




નિર્ગમન 39:9 - પવિત્ર બાઈબલ

9 તે એક સમચોરસ બેવડ વાળેલું એક વેંત લાંબું અને એક વેંત પહોળું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે ચોરસ હતું; તેઓએ ઉરપત્રને બેવડું બનાવ્યું:બેવડાની લંબાઈ એક વેંત, તથા પહોળાઈ એક વેંત હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 તે ચોરસ અને બેવડું વાળેલું હતું. તેની લંબાઈ 22 સેન્ટીમીટર અને પહોળાઈ પણ 22 સેન્ટીમીટર હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે ચોરસ હતું. તેણે ઉરપત્રને બેવડું બનાવ્યું. બેવડાની લંબાઈ એક વેંત અને પહોળાઈ એક વેંત હતી.

Viz kapitola kopírovat




નિર્ગમન 39:9

Následuj nás:

Reklamy


Reklamy