નિર્ગમન 39:42 - પવિત્ર બાઈબલ42 યહોવાએ મૂસાને જણાવ્યા મુજબ બધું જ કામ ઇસ્રાએલીઓએ પૂર્ણ કર્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 જે આજ્ઞા યહોવાએ મૂસાને આપી હતી, તે સર્વ પ્રમાણે ઇઝરાયલી લોકોએ સર્વ કામ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.42 પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ એ બધું કામ કર્યું હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 યહોવાહે મૂસાને જણાવ્યા મુજબ બધું જ કામ ઇઝરાયલીઓએ પૂર્ણ કર્યું હતું. Viz kapitola |