Online Bible

- Reklamy -




નિર્ગમન 39:34 - પવિત્ર બાઈબલ

34 તેઓએ તેને સુકવેલા રાતા રંગેલા ચામડાંમાંથી બનાવેલા મંડપના ઢાંકણ અને ઝીણા ચામડામાંથી બનાવેલા ઢાંકણ અને અત્યંત પવિત્રજગ્યાનાં પ્રવેશ દ્વારનો પડદો બનાવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 તથા મેંઢાનાં રાતાં રંગેલા ચામડાનું આચ્છાપન તથા સીલ [માછલાં] નાં ચામડાંનું આચ્છાદન તથા અંતરપટ;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

34 ઘેટાના લાલ રંગેલા ચામડાનું આચ્છાદન, ઉત્તમ પ્રકારના મુલાયમ ચામડાનું આચ્છાદન, આડશ માટેનો પડદો;

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 તેઓએ તેને ઘેટાંના સૂકવેલા રાતા રંગેલા ચામડાંમાંથી બનાવેલા મંડપના આચ્છાદન અને ઝીણા ચામડામાંથી બનાવેલા આચ્છાદન તથા અંતરપટ,

Viz kapitola kopírovat




નિર્ગમન 39:34

Následuj nás:

Reklamy


Reklamy