નિર્ગમન 39:27 - પવિત્ર બાઈબલ27 તેમણે હારુન અને તેના પુત્રો માંટે ઝીણા કાંતેલા શણના અંગરખાં બનાવ્યાં, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને તેઓએ હારુનને માટે તથા તેના દીકરાઓને માટે ઝીણા વણેલા શણના અંગરખા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 તેમણે આરોન તથા તેના પુત્રો માટે અળસીના ઝીણા કાંતેલા રેસામાંથી સફેદ ડગલા, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તેઓએ હારુન અને તેના પુત્રો માટે ઝીણા કાંતેલા શણના અંગરખાં બનાવ્યાં. Viz kapitola |