Online Bible

- Reklamy -




નિર્ગમન 39:26 - પવિત્ર બાઈબલ

26 એ જ રીતે ઝભ્ભાની નીચેની બાજુએ વારાફરતી દાડમ અને ઘૂઘરી આવતાં હતાં. યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાંણે હારુન યહોવાની સેવા કરતી વખતે આ ઝભ્ભો પહેરતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 એટલે પહેરીને સેવા કરવા માટે, જામાના ઘેરને ફરતી એક ઘૂઘરી ને એક દાડમ, એક ઘૂઘરી ને એક દાડમ, એમ લગાડયાં; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 એ જ રીતે ઝભ્ભાની નીચેની બાજુએ વારાફરતી દાડમ અને ઘૂઘરી આવતાં હતાં. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે હારુન યહોવાહની સેવા કરતી વખતે આ ઝભ્ભો પહેરતો હતો.

Viz kapitola kopírovat




નિર્ગમન 39:26

Následuj nás:

Reklamy


Reklamy