Online Bible

- Reklamy -




નિર્ગમન 39:24 - પવિત્ર બાઈબલ

24 જામાંની નીચેની બાજુએ દાડમ ભરેલાં હતાં. તે કાંતેલા શણના તથા ભૂરા તથા જાંબુડા તથા કિરમજી રંગના ભરતકામથી બનાવેલાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને તેઓએ જામાના ઘેર પર નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનાં તથા કાંતેલા શણનાં દાડમ બનાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24-26 પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે ઝભ્ભાની નીચલી કોરની ફરતે ઝીણા કાંતેલા અળસી રેસાના તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાના દાડમ બનાવીને લગાડયાં. વળી, શુદ્ધ સોનાની ધૂઘરી બનાવીને એક દાડમ, એક ધૂઘરી એમ દાડમની વચ્ચે વચ્ચે ધૂઘરીઓ લગાડી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જામાની નીચેની બાજુએ દાડમ ભરેલાં હતાં. તે કાંતેલા શણના, ભૂરા, જાંબુડા તથા કિરમજી રંગના ભરતકામથી બનાવેલાં હતાં.

Viz kapitola kopírovat




નિર્ગમન 39:24

Následuj nás:

Reklamy


Reklamy