નિર્ગમન 39:23 - પવિત્ર બાઈબલ23 તેમણે જામાંની વચ્ચે એક કાણું પાડ્યું અને તેની કિનાર સીવી લીધી. તેની કિનાર ફાટી ન જાય તે માંટે સીવવામાં આવી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને જામાની વચ્ચે તેનો છેદ કવચના છેદ જેવો હતો, ને તે ફાટી ન જાય માટે તેણે આસપાસથી તે ઓટી લીધો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 ઝભ્ભાના ગળાનો ભાગ ફાટી જાય નહિ તે માટે તેને ઓટી લીધો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેણે જામાની વચ્ચે એક કાણું પાડ્યું અને તેની કિનાર સીવી લીધી. કિનાર ફાટી ન જાય તે માટે સીવવામાં આવી હતી. Viz kapitola |