Online Bible

- Reklamy -




નિર્ગમન 39:22 - પવિત્ર બાઈબલ

22 અફોદ પરનો જામો આખો ભૂરા રંગના કાપડનો એક કુશળ કારીગરે બનાવ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને મૂસાએ એફોદનો જામો તમામ નીલ રંગનો વણેલો બનાવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 એફોદની નીચે પહેરવાનો આખો ઝભ્ભો વાદળી રંગના વસ્ત્રમાંથી બનાવેલો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 બસાલેલે એફોદ પરનો જામો આખો ભૂરા રંગના કાપડનો બનાવ્યો હતો.

Viz kapitola kopírovat




નિર્ગમન 39:22

Následuj nás:

Reklamy


Reklamy