નિર્ગમન 39:20 - પવિત્ર બાઈબલ20 ત્યારબાદ બીજી બે સોનાની કડીઓ બનાવીને એફોદના ખભાના બે પટાના સામેના નીચેના છેડે સાંધા નજીક અને સુંદર ગૂંથેલા કમરપટાની ઉપરના ભાગમાં લગાવી દીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તેઓએ સોનાની બીજી બે કડીઓ બનાવીને એફોદની સ્કંધપટીઓની નીચલી બાજુએ, તેના આગલા ભાગમાં તેના સાંધાની નજીક, એફોદના નિપુણ કારીગરીના પટકાનિ ઉપલી બાજુએ તેઓને લગાડી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેમણે સોનાની બીજી બે કડીઓ બનાવીને એફોદના ખભા પરના પટ્ટાઓના નીચલા ભાગમાં આગળની બાજુએ સાંધાની નજીક પણ નિપુણ કારીગરીથી ગૂંથેલા પટ્ટાની ઉપરની બાજુએ લગાડેલી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેઓએ બીજી બે સોનાની કડીઓ બનાવીને એફોદના ખભાના બે પટાના સામેના નીચેના છેડે સાંધા નજીક અને સુંદર ગૂંથેલા કમરપટાની ઉપરના ભાગમાં લગાવી દીધી. Viz kapitola |