Online Bible

- Reklamy -




નિર્ગમન 39:19 - પવિત્ર બાઈબલ

19 તે પછી સોનાની બીજી બે કડીઓ બનાવી એફોદની નજીકના ન્યાયકરણ ઉરપત્રની અંદરની બાજુના નીચલા ખૂણાએ મૂકી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને તેઓએ સોનાની બે કડીઓ બનાવીને તેઓને ઉરપત્રના બે છેડા પર, એટલે અંદરની બાજુએ એફોદ તરફની કોર પર લગાડી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 તેમણે સોનાની બે કડીઓ બનાવીને ઉરપત્રના નીચેના છેડે અંદરના ભાગમાં લગાડી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેઓએ સોનાની બીજી બે કડીઓ બનાવી અને તેઓને એફોદની નજીકના ઉરપત્રની અંદરની બાજુના નીચલા ખૂણાએ મૂકી.

Viz kapitola kopírovat




નિર્ગમન 39:19

Následuj nás:

Reklamy


Reklamy