નિર્ગમન 39:18 - પવિત્ર બાઈબલ18 એ સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દીધાં અને એ રીતે એ ચોકઠાં ન્યાયકોથળીની સ્કંધપટીઓના આગળના ભાગ પર જોડી દીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તે ગૂંથેલી બે સાંકળીઓના બાકીના બે છેડાને બે ચોકઠાંમાં જડીને તેઓએ તેમને એફોદના આગલા ભાગમાં તેની સ્કંધપટીઓ પર લગાડયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 સોનાની સાંકળીઓના બીજા બે છેડાને ચોકઠામાં જડીને તેને એફોદના આગળના ભાગમાં તેના ખભા પરના પટ્ટાઓ પર લગાડી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 એ સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દીધાં અને તેઓએ તેમને એફોદના આગલા ભાગમાં તેની સ્કંધપટીઓ પર લગાડ્યા. Viz kapitola |