Online Bible

- Reklamy -




નિર્ગમન 39:16 - પવિત્ર બાઈબલ

16 તદુપરાંત તેમણે સોનાની બે વાળી બનાવી ન્યાયકરણ ઉરપત્રના બે ખૂણાઓમાં બેસાડી દીધી. તેઓએ ખભાના ટુકડાઓ માંટે બે સોનાની નકશી બનાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તેઓએ સોનાનાં બે ચોકઠાં તથા સોનાની બે કડીઓ બનાવી; અને તે બે કડીઓ તેઓએ ઉરપત્રના બે છેડા પર લગાડી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તેમણે સોનાનાં બે ચોકઠાં અને બે કડીઓ બનાવી. બે કડીઓને ઉરપત્રના ઉપરના બે છેડા પર જડી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેણે સોનાની બે કળીઓ બનાવી અને ન્યાયકરણ ઉરપત્રના બે ખૂણાઓમાં બેસાડી દીધી. તેઓએ ખભાના ટુકડાઓ માટે બે સોનાની નકશી બનાવી.

Viz kapitola kopírovat




નિર્ગમન 39:16

Následuj nás:

Reklamy


Reklamy