નિર્ગમન 39:15 - પવિત્ર બાઈબલ15 તેમણે ન્યાયકરણ ઉરપત્ર માંટે શુદ્ધ સોનાની ગૂંથેલી દોરી જેવી સાંકળીઓ બનાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને તેઓએ ઉરપત્ર પર ચોખ્ખા સોનાની ગૂંથેલી દોરી જેવી સાંકળીઓ બનાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તેમણે ઉરપત્ર માટે વણેલી દોરી જેવી સોનાની બે સાંકળીઓ બનાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેણે ન્યાયકરણ ઉરપત્રક માટે શુદ્ધ સોનાની ગૂંથેલી દોરી જેવી સાંકળીઓ બનાવી. Viz kapitola |