Online Bible

- Reklamy -




નિર્ગમન 39:14 - પવિત્ર બાઈબલ

14 આ રીતે તેમાં બાર નંગો હતા અને તેના પર ઇસ્રાએલના પુત્રોનાં નામ કોતરેલાં હતાં. પ્રત્યેક નંગ પર ઇસ્રાએલના એક વંશનું નામ કળાથી કોતરેલું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને પાષાણો તેઓનાં નામ પ્રમાણે એટલે ઇઝરાયલી કુળનાં નામ પ્રમાણે બાર હતા; બારે કુળોમાંના પ્રત્યેકનું નામ એકેક પાષાણ પર મુદ્રાના જેવી કોતરણીથી કોતરેલું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 દરેક પથ્થર પર યાકોબના એકએક પુત્રનું નામ કોતરવામાં આવ્યું. જેથી તે ઇઝરાયલના બાર કુળોનું સ્મારક બને.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 આ રીતે પાષાણો તેઓના નામ પ્રમાણે એટલે ઇઝરાયલનાપુત્રોના નામ પ્રમાણે બાર નંગો હતા. તેના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતરેલાં હતાં. બારે કુળોમાંના દરેકનું નામ એકેક પાષાણ પર મુદ્રાના જેવી કોતરણીથી કોતરેલું હતું.

Viz kapitola kopírovat




નિર્ગમન 39:14

Následuj nás:

Reklamy


Reklamy