Online Bible

- Reklamy -




નિર્ગમન 39:13 - પવિત્ર બાઈબલ

13 અને ચોથી હારમાં ગોમેદ, પિરોજ અને યાસપિસની, એ બધાં સોનાનાં નકશીકામવાળા ચોકઠામાં જડેલા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને ચોથી હાર પિરોજ તથા ગોમેદ તથા યાસપિસની. તેઓએ તેઓનાં ઘરોમાં બેસાડીને તેમને ચોકઠામાં જડયા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 અને ચોથી હારમાં પિરોજ, ગોમેદ અને યાસપિસ. એ સર્વ સોનાના ચોકઠામાં જડવામાં આવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ચોથી હાર ગોમેદ, પીરોજ તથા યાસપિસની હતી. એ બધાં સોનાનાં નકશીકામવાળા ચોકઠામાં જડેલા હતા.

Viz kapitola kopírovat




નિર્ગમન 39:13

Následuj nás:

Reklamy


Reklamy