Online Bible

- Reklamy -




નિર્ગમન 38:9 - પવિત્ર બાઈબલ

9 પછી તેણે આંગણું બનાવ્યું; તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત 100 હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને મૂસાએ આંગણું બનાવ્યું; દક્ષિણ તરફ દક્ષિણ બાજુએ આંગણાનો પડદો ઝીણા કાંતેલા શણનો એક સો હાથનો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 તેણે ઝીણા કાંતેલા અળસીરેસાના પડદામાંથી મુલાકાતમંડપનું આંગણું બનાવ્યું. દક્ષિણ બાજુના પડદા 44 મીટર લાંબા હતા

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેણે આંગણું બનાવ્યું. તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત સો હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી.

Viz kapitola kopírovat




નિર્ગમન 38:9

Následuj nás:

Reklamy


Reklamy