Online Bible

- Reklamy -




નિર્ગમન 38:7 - પવિત્ર બાઈબલ

7 પછી તેને વેદીની બાજુએ આવેલાં કડાંઓમાં પરોવી દીધા. વેદી લાકડાંના પાટિયાંમાંથી બનાવેલી હતી અને અંદરથી પોલી રાખી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને વેદી ઊંચકવા માટે તેણે તેની બાજુઓ પરનાં કડાંમાં તે દાંડાં નાખ્યા. તેણે તે [વેદી] ખોખા જેવી પોલી બનાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 તેણે તેમને વેદીની દરેક બાજુના કડાંમાં પરોવ્યાં. વેદી પાટિયાંની બનાવેલી અને પોલાણવાળી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 વેદી ઊંચકવા માટે તેણે તેની બાજુ પરનાં કડાંઓમાં પરોવી દીધા. તેણે તે વેદી ખોખા જેવી પોલી રાખી હતી.

Viz kapitola kopírovat




નિર્ગમન 38:7

Následuj nás:

Reklamy


Reklamy