નિર્ગમન 38:6 - પવિત્ર બાઈબલ6 આ દાંડા બાવળના લાકડાના બનાવીને તેને કાંસાથી મઢી લીધા, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તેણે બાવળના લાકડાનાં દાંડા બનાવ્યા, ને તેમને પિત્તળથી મઢયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેણે બાવળના લાકડામાંથી તેને ઊંચકવા માટેના દાંડા બનાવ્યા અને તેમને તાંબાથી મઢી લીધા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 બસાલેલે બાવળના લાકડાના દાંડા બનાવીને તેને પિત્તળથી મઢી લીધા. Viz kapitola |