Online Bible

- Reklamy -




નિર્ગમન 38:4 - પવિત્ર બાઈબલ

4 પછી તેણે વેદીની અંદરના ભાગમાં જયાં અગ્નિ પ્રગટે છે ત્યાં અડધી ઊચાઈએ ટેકા માંટેની ધાર બનાવીને તેના ઉપર કાંસાની જાળી ગોઠવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તેણે વેદીને માટે તેની ધારની નીચે તેની આસપાસ પિત્તળની ગૂંથેલી જાળી તેની અડધી ઊંચાઈએ પહોંચે તેવી બનાવી

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 તેણે તાંબાની જાળી બનાવીને તેને વેદીની ધારની નીચે એવી રીતે મૂકી કે જેથી તે વેદીના મધ્યભાગ સુધી પહોંચે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેણે વેદીની માટે તેની ધારની નીચે આસપાસ પિત્તળની ગૂંથેલી જાળી તેની અડધી ઊંચાઈએ પહોંચે તેવી બનાવી.

Viz kapitola kopírovat




નિર્ગમન 38:4

Následuj nás:

Reklamy


Reklamy