Online Bible

- Reklamy -




નિર્ગમન 38:31 - પવિત્ર બાઈબલ

31 આંગણા માંટેના પાયા તથા તેના પ્રવેશદ્વાર અને પવિત્રમંડપ અને આંગણાનાં બાંધકામ માંટે વપરાયેલા સર્વ અને ખીલીઓ બનાવવા માંટે થયો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 તથા આસપાસના આંગણાની કૂંભીઓ, તથા મંડપની સર્વ ખીલીઓ, તથા આસપાસના આંગણાની સર્વ ખીલિઓ બનાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 આંગણાની ચારે તરફની તથા આંગણાના પ્રવેશદ્વારની કૂંભીઓ અને મંડપ તથા આંગણાની ચારે તરફના બધા ખીલા બનાવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 આસપાસના આંગણાની કૂંભીઓ, મંડપની સર્વ મેખો તથા આસપાસના આંગણાની સર્વ મેખો બનાવ્યાં.

Viz kapitola kopírovat




નિર્ગમન 38:31

Následuj nás:

Reklamy


Reklamy