Online Bible

- Reklamy -




નિર્ગમન 38:30 - પવિત્ર બાઈબલ

30 આ કાંસાનો ઉપયોગ મુલાકાતમંડપના પ્રવેશદ્વારની કૂભીઓ, કાંસાની વેદી અને તેની કાંસાની જાળી, વેદીનાં બધાં સાધનો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને તે વડે તેણે મુલાકાતમંડપના દરવાજાની કૂંભીઓ તથા પિત્તળની વેદી, તથા તેને માટે પિત્તળની જાળી, તથા વેદીનાં સર્વ પાત્રો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 તેનાથી બસાલએલે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર માટે કૂંભીઓ, તાંબાની વેદી તથા તેની જાળી તથા તેની સઘળી સાધનસામગ્રી,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 આ પિત્તળનો ઉપયોગ મુલાકાતમંડપના પ્રવેશદ્વારની કૂંભીઓ, પિત્તળની વેદી, તેની પિત્તળની જાળી, વેદીના સર્વ સાધનો,

Viz kapitola kopírovat




નિર્ગમન 38:30

Následuj nás:

Reklamy


Reklamy