Online Bible

- Reklamy -




નિર્ગમન 38:3 - પવિત્ર બાઈબલ

3 પછી તેણે વેદીનાં બધાં જ પાત્રો-ભસ્મપાત્રો, તાવડીઓ, તપેલાં, ડોયા, પંજેટી અને સગડીઓ-કાંસાનાં બનાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તેણે તે વેદીનાં સર્વ પાત્રો એટલે ભસ્મપાત્રો તથા તાવડીઓ તથા તપેલાં તથા ત્રિશૂળ તથા સગડીઓ બનાવ્યાં. તેણે તેનાં બધાં પાત્રો પિત્તળનાં બનાવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 વળી તેણે વેદી માટેનાં સાધનો, એટલે, ભસ્મપાત્રો, પાવડીઓ, કટોરા, ચીપિયા, અને અંગારપાત્રો બનાવ્યાં. આ સર્વ સાધનો તાંબાના બનાવેલાં હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેણે વેદીનાં બધાં જ પાત્રો એટલે ભસ્મપાત્રો, તાવડીઓ, તપેલાં, ત્રિપાંખિયાં અને સગડીઓને પિત્તળનાં બનાવ્યાં.

Viz kapitola kopírovat




નિર્ગમન 38:3

Následuj nás:

Reklamy


Reklamy