Online Bible

- Reklamy -




નિર્ગમન 38:29 - પવિત્ર બાઈબલ

29 યહોવાને સમર્પિત કુલ કાંસા સાડા છવ્વીસ ટન કરતા વધારે હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને અર્પેલું પિત્તળ સિત્તેર તાલંત, તથા બે હજાર ને ચારસો શેકેલ હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 પ્રભુને અર્પણ કરવામાં આવેલ તાંબાનું કુલ વજન 2,425 કિલોગ્રામ હતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 અર્પેલું પિત્તળ સિત્તેર તાલંત તથા બે હજાર ચારસો શેકેલ હતું.

Viz kapitola kopírovat




નિર્ગમન 38:29

Následuj nás:

Reklamy


Reklamy