Online Bible

- Reklamy -




નિર્ગમન 38:27 - પવિત્ર બાઈબલ

27 પવિત્રસ્થાન માંટેની અને પડદા માંટેની કૂભીઓ બનાવવામાં 3-3/4 ટન ચાંદી વપરાઈ હતી: તેમાંથી 100 કૂભીઓ બનાવી. તેથી દરેક કૂભીમાં 75 પૌંડ ચાંદી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને સો તાલંત રૂપું પવિત્રસ્થાનની કૂંભીઓ તથા પડદાની કૂંભીઓ ઢાળવાને માટે હતું. સો કૂંભીઓ સો તાલંતની, એટલે દરેક કૂંભી એક તાલંતની [હતી].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 એમાંથી દરેક કૂંભી માટે 34 કિલોગ્રામ લેખે પવિત્ર મંડપ અને પડદાઓની સો કૂંભીઓ બનાવવામાં 3,400 કિલોગ્રામ ચાંદી વપરાઈ હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પવિત્રસ્થાન માટેની અને પડદા માટેની કૂંભીઓ બનાવવામાં સો તાલંત ચાંદી વપરાઈ હતી: તેમાંથી સો કૂંભીઓ સો તાલંતની, એટલે દરેક કૂંભી એક તાલંતની હતી.

Viz kapitola kopírovat




નિર્ગમન 38:27

Následuj nás:

Reklamy


Reklamy