નિર્ગમન 38:25 - પવિત્ર બાઈબલ25 વસ્તીગણતરીની નોંધણી વખતે લોકો પાસેથી મળેલ ચાદીનું વજન મંદિરના માંપ ધોરણ પ્રમાંણે 3-3/4 ટન કરતા વધારે હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને લોકોમાંના જે સર્વની ગણતરી થઈ તેઓનું રૂપું એક સો તાલંત, તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે એક હજાર સાતસો ને પંચોતેર શેકેલ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 ઇઝરાયલી સમાજમાંથી જેમની ગણતરી થઈ તેમની પાસેથી પવિત્રસ્થાનના શેકલના તોલમાપની ગણતરી મુજબ 3,440 કિલોગ્રામ ચાંદી મળી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 વસ્તીગણતરીની નોંધણી વખતે સમુદાય પાસેથી મળેલ ચાંદીનું વજન એકસો તાલંત અને એક હજાર સાતસો પંચોતેર તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે હતું. Viz kapitola |